Sunday, April 28, 2024

ફાલ્ગુન કુમાર 'તથાગત' નું ત્રીજું બાળગીત પુસ્તક Amazon પર...

ગુજરાતના બાળ સાહિત્ય માટે જાણીતા લેખક શ્રી ફાલ્ગુન કુમારનું ત્રીજું બાળ પુસ્તક 'નટખટ બાળગીતો' હવે તમે સરળતાથી ખરીદવા માટે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન માર્કેટિંગ કંપની Amazon પર મુકાઈ ગયું છે. 

વ્હાલા બાળ મિત્રો અને બાળ સાહિત્યકારો,

મારું ગુજરાતી બાળગીતોનું ચિત્રાત્મક ત્રીજુ પુસ્તક 'નટખટ બાળગીતો' આપની સમક્ષ રાખું છું. આશા રાખું છું આપ ખરીદશો અને વાંચશો.

આ પુસ્તક ખરીદવા માટે....

MO. 9898717335 પર PAY TM/GOOGLE PAY/ PHONE PAY કરો. (કિંમત ₹ 130)

અથવા 

નીચે આપેલ QR CODE ને Scan કરો.


સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                puranifalgun@gmail.com

Friday, January 12, 2024

ધમ્માચકડી બાળગીતો - સચિત્ર ગુજરાતી બાળગીત સંગ્રહ

વ્હાલા બાળ મિત્રો અને બાળ સાહિત્યકારો,

મારું ગુજરાતી બાળગીતોનું ચિત્રાત્મક બીજુ પુસ્તક 'ધમ્માચકડી બાળગીતો' આપની સમક્ષ રાખું છું. આશા રાખું છું આપ ખરીદશો અને વાંચશો.

આ પુસ્તક ખરીદવા માટે....

MO. 9898717335 પર PAY TM/GOOGLE PAY/ PHONE PAY કરો. (કિંમત ₹ 130)

અથવા 

નીચે આપેલ QR CODE ને Scan કરો.


સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com

Saturday, October 14, 2023

બાળગીત : પૈસાનો ગલ્લો

પૈસાનો ગલ્લો મારો આ પૈસાનો ગલ્લો,

મિત્રોને મોજ કરાવતો આ મારો ગલ્લો.

મામા મારા આવે અને મને આપે પૈસા,

પૈસા જોઈને મિત્રો કરતા 'તા હૈસા હૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

માસી મારા આવે અને મને આપે પૈસા,

પૈસા જોઈને મિત્રો વિચારતા કૈસા કૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

કાકા મારા આવે અને મને આપે પૈસા,

પૈસા લઇને મિત્રો તો કરતા જલસા જલસા.

           પૈસાનો ગલ્લો મારો…

ફૈ'બા મારા આવે અને મને આપે પૈસા,

મિત્રો પણ મારા ન હતા કોઈ જૈસા તૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

દિવાળી પર ગલ્લો તોડી આપું હું પૈસા,

પૈસા મળતા મિત્રોને થઈ જાતા ટૈસા ટૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

                © ફાલ્ગુન કુમાર 'તથાગત'

સરસ મજાના બાળગીતો જોવા માટે.....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com

Monday, June 19, 2023

બાળગીત : એક વટાણો


બાળગીત : 3 એક વટાણો 


એક વટાણો નીંદમાંથી જાગી રમવા માટે ચાલ્યો,

દોડતા દોડતા પડી ગયો કે હાથ ન કોઈએ ઝાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી જમવા માટે ચાલ્યો,

જમતા જમતા મોટો રોટલો હાથીની જેમ ફાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી ભમવા માટે ચાલ્યો,

ભમતા ભમતા આખી દુનિયા થઈ ગયો એ ટાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી નાહવા માટે ચાલ્યો,

નાહતા નાહતા મગરના મોં માં હાથ એનો ઘાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી ભણવા માટે ચાલ્યો,

ભણતા ભણતા માસ્તરે તેને પહેલો નંબર આલ્યો.


                                © ફાલ્ગુન કુમાર 'તથાગત'

સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com

Tuesday, May 23, 2023

બાળગીતોનું નવું નજરાણું : ફુલગુલાબી બાળગીતો


વ્હાલા બાળ મિત્રો અને બાળ સાહિત્યકારો,

મારું ગુજરાતી બાળગીતોનું ચિત્રાત્મક પ્રથમ પુસ્તક 'ફૂલગુલાબી બાળગીતો' આપની સમક્ષ રાખું છું. આશા રાખું છું આપ ખરીદશો અને વાંચશો.

આ પુસ્તક ખરીદવા માટે....

હીં ક્લિક કરો.

સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com