Wednesday, May 01, 2024

ફાલ્ગુન કુમાર 'તથાગત' નું ત્રીજું બાળગીત પુસ્તક Amazon પર...

ગુજરાતના બાળ સાહિત્ય માટે જાણીતા લેખક શ્રી ફાલ્ગુન કુમારનું ત્રીજું બાળ પુસ્તક 'નટખટ બાળગીતો' હવે તમે સરળતાથી ખરીદવા માટે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન માર્કેટિંગ કંપની Amazon પર મુકાઈ ગયું છે. 


વ્હાલા બાળ મિત્રો અને બાળ સાહિત્યકારો,

મારું ગુજરાતી બાળગીતોનું ચિત્રાત્મક ત્રીજુ પુસ્તક 'નટખટ બાળગીતો' આપની સમક્ષ રાખું છું. આશા રાખું છું આપ ખરીદશો અને વાંચશો.

આ પુસ્તક ખરીદવા માટે....

MO. 9898717335 પર PAY TM/GOOGLE PAY/ PHONE PAY કરો. (કિંમત ₹ 130) અથવા નીચે આપેલ QR CODE ને Scan કરો.


સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                puranifalgun@gmail.com

No comments:

Post a Comment